નીચેના $x, y$ અને $z$ પદાર્થમાં આવતી પ્રક્રિયા માટે સમગ્ર $0.5$ હોય તો કયો દર નિયમ લાગુ પડશે?
પ્રક્રિયાના ક્રમ માટે કયું વિધાન ખોટું છે ?
પ્રક્રિયા $2NO + O_2 \rightarrow NO_2$ એ કઇ પ્રક્રિયાનો ઉદાહરણ છે. ?
કલોરીન અને નાઈટ્રીક ઓકસાઈડ વચ્ચેની પ્રક્રિયા ઘ્યનામાં લો,
$Cl _{2}( g )+2 NO ( g ) \rightarrow 2 NOCl ( g )$
જયારે બને પ્રક્રિયાનું સાંદ્રણ બે ગણુ કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો વેગ $8$ ભાગ જેટલો વધે છે. જયારે, $Cl_2$ની સાંદ્રતા બે ગણી કરવામાં આવે ત્યારે વેગ $2$ ભાગ જેટલો વઘે છે. તો $NO$ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ શોધો :
પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના ત્રણ પ્રક્રિયા માટેના દર અચળાંક આંકડામાં સમાન હોય છે. પ્રક્રિયકની સાંદ્રતા સમાન અને $1\,M$ કરતા વધારે હોય તો આ ત્રણ પ્રક્રિયાનો દર માટે ગતિમાં કયું એક સાચું છે?